આજ રોજ ભાભર તાલુકાના ઇન્દરવા જૂના ગામે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર શ્રાવણ માસ ના છેલ્લા દિવસે આવી પહોંચ્યા હતા અને ગામ પાદરે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ઇન્ડરવા જુના ગામલોકો જોડે સંવાદ સાધ્યો એમની રજૂવાતો સાંભળી અને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી જોકે ઇન્ડરવા જુના ગામના લોકોએ પણ ગામની મુલાકાતે આવેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર નું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સ્વાગત સન્માન કર્યું હતું અને ગામના વિકાસ મુદે ચર્ચાઓ કરાઈ હતી