ભરૂચ દૂધધારા ડેરીના મેન્ડેટ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના સહકારી આગેવાન ઘનશ્યામ પટેલની પેનલના 15 જેટલા મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં નાંદોદ પશ્ચિમમાં ડેરીના વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, નાદોદ પૂર્વમાં નિકુંજકુમાર જયંતીભાઈ પટેલ, જ્યારે ગરૂડેશ્વરમાં ભારતી હસમુખભાઈ બારીયા, નામની જાહેરાત કરવામાં આવી છે.