જોરાવરનગર નદી કાંઠે આવેલ રાવળદેવ સમાજના સ્મશાન સુધી જવા માટે રસ્તાની સુવિધાના અભાવે લોકોને અંતિમવિધિ માટે પણ હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ અંગે આજે શહેર કૉંગ્રેસ સમિતિના નેજા હેઠળ મહાનગરપાલિકામાં રજૂઆત કરી રસ્તાની સુવિધા આપવા તેમજ પ્રોટેક્શન વોલ અને પાણી સહિતની સુવિધા આપવ માંગ કરવામાં આવી હતી.