કચેરી દરવાજા પાસે વર્ષોજુની કચેરી જે હાલ બિસ્માર તૅમજ બંધ હાલતને લઈને રાત્રીના સમયે અંદર બે ઈસમો ઘુસી જવાનો બનાવ.ત્યારે બાતમીના આધારે પોલીસ દ્વારા બે ઈસમોને ઝડપી પૂછતાછ તૅમજ તપાસ હાથ ધરાઈ હતી. ભૂતકાળમાં પણ ચોરીના બનાવોને લઈને તૅમજ હંમેશા બંધ રહેતી અને વિશાળ જગ્યામાં ફેલાયેલ આ વર્ષોજૂની કચેરી જેમાં પહેલા પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, સબજેલ જેવાં અનેક ડિપાર્ટમેન્ટ ધમધમતા હતા.કોઈ અણબનાવ ન બને તેને લઈને તંત્ર દ્વારા તેની યોગ્ય સારસંભાળની ઉઠી માંગ.