તારીખ ૦૯.૦૯.૨૦૨૫ને સાંજે ૬:૦૦ વાગ્યે આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલવામાં આવેલ છે.વર્તમાનમાં સરોવરનું પાણીનું સ્તર: 213.53 ફૂટ છે,દરવાજા ખોલીને પાણીનું સ્તર 213 ફૂટ સુધી લાવવામાં આવશે.આ પગલું પાણી ના યોગ્ય સંચાલન અને સુરક્ષા ને ધ્યાન માં રાખી ને લેવામાં આવ્યું છે.