નર્મદા જિલ્લામાં હાલ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી જોવા મળી રહે છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા અને ગેરહાજરી હોવા છતાં નિરંજન વસાવાની હાજરીમાં અને તેમના સતત ગામડે ગામડે પ્રવાસના કારણે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બાદ તરત જ તેઓ દ્વારા તેમના કાર્યક્રમમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે રોજ બે રોજ કોઈકને કોઈ કાર્યક્રમ કરી રહ્યા છે.