રાજગઢ પોલીસ દ્વારા ગુમ થયેલ મોબાઇલની અરજીઓ CEIR પોર્ટલમા અપલોડ કરી ટેકનીકલ માહિતી મેળવી કુલ મોબાઇલ નંગ- ૮ જેની કુલ કિમત રૂ.૨,૧૬,૬૯૬/-ની કિમતના મોબાઇલ શોધી કાઢી તેરા તુજકો અર્પણ કાર્યકમ અંતર્ગત તેના મૂળ અરજદારોને પરત સોંપવામા આવ્યા.આમ રાજગઢ પોલીસ ટીમ દ્વારા ગુમ થયેલા આઠ મોબાઇલ શોધી કાઢી તેના મૂળ માલિકોને સોંપતા તમામ અરજદારોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.