Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: યાત્રાધામ વડતાલમાં રંગે ચંગે સામા પાચમની ઉજવણી

Nadiad City, Kheda | Aug 28, 2025
સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગણાતું વડતાલ સ્વામિનારાયણ મંદિર ભક્તિભાવના થી ગુંજી ઉઠ્યું હતું. અહીં સામા પાચમના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં મહિલાઓએ પરંપરા મુજબ મંદિરે ઉપસ્થિત રહી શ્રદ્ધાભાવે પૂજા-અર્ચના કરી હતી.સામા પાચમ ખાસ કરીને મહિલાઓ માટે મહત્વ ધરાવતો પર્વ છે. માન્યતા મુજબ આ દિવસે મહિલાઓ પોતાના કુટુંબના કલ્યાણ, દીર્ઘાયુષ્ય અને સુખ-શાંતિ માટે ઉપવાસ તથા પૂજા કરે છે. વડતાલ મંદિર ખાતે સવારે મંગલ આરત
Read More News
T & CPrivacy PolicyContact Us