This browser does not support the video element.
અંકલેશ્વર: અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિઘ્ન હર્તા યુવક મંડળના મહારાજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું
Anklesvar, Bharuch | Aug 25, 2025
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિઘ્ન હર્તા યુવક મંડળના મહારાજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું. અંકલેશ્વરમાં ગણેશ મંડળો દ્વારા ગણેશજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે રવિવારની રાતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિઘ્ન હર્તા યુવક મંડળના મહારાજાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.જોગર્સ પાર્કથી એપલ પ્લાઝા ગણપતિ દાદા પંડાલ સુધી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા.