Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: નવાનગર હાઇસ્કુલમાં વિદ્યાર્થીના વાળ કાપવાનો મામલો,શિક્ષકે વિગતો આપી

Jamnagar City, Jamnagar | Sep 26, 2025
જામનગરની નવાનગર સરકારી હાઈસ્કૂલમાં થોડા દિવસો અગાઉ એક વિદ્યાર્થીના વાળ કાપવાનો બનાવ સામે આવ્યો હતો, આ બનાવમાં શિક્ષકે ફરી આવું ન કરવા અંગેની બાંહેધરી આપી છે, શિક્ષકને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us