માંગરોળ તાલુકાના ગિજરમ માંડણ બોરીયા મોસાલી લુવારા નાની નરોલી આંબાવાડી સહિત સાત જેટલા ગામોમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે 3 કરોડથી વધુ ના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુરત કરાયું હતું તેમજ સેવા પખવાડિયા અંતર્ગત ગિજરમ ગામે સફાઈ અભિયાન વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા