વાંકાનેરમાંથી ધોરણ 6માં અભ્યાસ કરતી એક બાળકી ધ્રિષ્યા હર્ષદભાઈ બુદ્ધદેવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો છે. આ પત્રમાં તેણે આજના શિક્ષણ પ્રણાલી પર ભારપૂર્વક ચિંતા વ્યક્ત કરી છે. દેશભરની સ્કૂલોને હોમવર્કમુક્ત બનાવવામાં આવે તેવી માંગ કરી છે...