આજે તારીખ 27 ઓગસ્ટના રોજ બપોરના ચાર કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા ની માધ્યમિક શાળા ખાતે ગરબાડા વિધાનસભામાં ‘શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ–2025’ નું આયોજન થયું. જેમાં ગરબાડા ભારતીય જનતા પાર્ટીના વિભાગના હોદ્દેદારો પછી થયા હતા તેમના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશમાં વિવિધ વિભાગમાં જવાબદારી નિભાવનાર પંકજ શુક્લા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રશિક્ષણ..