સમાચારની વાત કરે તો આજે તારીખ 8 સપ્ટેમ્બરના રોજ બપોરના ચાર કલાકે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે લીમખેડા ના નાયબ tdo ને અધ્યક્ષતામાં આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત બ્લોક લેવલની મિટિંગને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહલગ્ન વિભાગના કર્મચારીઓ અને અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તેમજ ધાનપુર તાલુકાના સાહિત્ય જે કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આદિકમયોગી અભિયાન અંતર્ગત.