જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક હાઈવે પર ડીઝલ ભરેલા ટ્રક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ફરિયાદી ટેન્કરમાં ડીઝલ ભરીને જતા હતા, દરમિયાન હાઇવે પર હોટલ પાસે ટ્રક ટેન્કર પાર્ક કર્યો હતો, પાછળથી આવેલા ટ્રક ચાલકે ટેન્કર સાથે અથડાવી અકસ્માત કર્યો હતો