ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓ પર પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ પત્રકાર પરિષદ યોજાઇ હતી પત્રકાર પરિષદમાં શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્ત્રયા હતા. ભાવનગર શહેરની વિવિધ સમસ્યાઓ અંગે આગામી સમયમાં કાર્યક્રમમાં આપવામાં આવશે જે અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ અમદાવાદ ખાતે કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેશે જે અંગે પણ માહિતી આપી હતી.