Install App
rv8966702
This browser does not support the video element.
ખાપટ વિસ્તારમાં રહેતા આધેડે તેમના ઘરે ઝેરી ટિકડા ખાઈ લેતા સારવાર દરમ્યાન મોત
Porabandar City, Porbandar | Sep 3, 2025
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ગીગાભાઈ મોકરિયા નામના આધેડને માનસિક બીમારી હોય ત્યારે આ બીમારીથી કંટાળી તેમના ઘરે ઝેરી ટિકડા ખાઈ લેતા સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત થયું હતું.આ ઘટના બાદ ઉધોગનગર પોલીસે બનાવ નોંધ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!