ગ્રામ પંચાયત ના નવા સરપંચની નિમણૂક બાદ વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં સરપંચ મહેશભાઈ ની આગેવાની હેઠળ ગ્રામ પંચાયતના નવા બિલ્ડીંગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યો હતો તેમાં ગ્રામ પંચાયતના સભ્યો સહિત આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને પંચાયતના બિલ્ડીંગનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું