પોરબંદરના આશાપુરા ચોક ઘાસ ગોડાઉન વિસ્તારમાં રહેતા રફાઈ સાયરા આમદસા નામના મહિલા ઇન્સ્ટાગ્રામ એપ પર પોતાની આઈ.ડી.ના માધ્યમથી સ્ત્રી મર્યાદાનું અપમાન થાય તેવા શબ્દો બોલી જાહેર પ્લેટફોર્મ ઉપર અન્ય વ્યક્તિને સંબોધીને અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વીડિયો બનાવી શેર કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધવામાં આવ્યો છે.