નર્મદા જિલ્લામાં કેટલા ગામોમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે જેમાં નર્મદા જિલ્લાના નાડોદ તાલુકામાં આવેલ ચીખલી ગામ ખાતે પણ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ નગારા શરણાઈ સાથે ગામમાં આવેલ કિનારા નદી પર વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.