જેતપુર પાવી વિધાનસભાના પાનવડ ગામે પ્રા શાળામાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આજરોજ કાર્યક્રમકરવામાં આવ્યો જેમાં ગ્રામ પંચાયત ના કામદારો ને સાડી તેમજ સાલ આપી સન્માન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત* 38જેતપુર પાવી વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જ્યંતિભાઈ રાઠવા,જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી સુરેશભાઈ રાઠવા* ,જિલ્લા ભાજપા મહિલા સંગઠન મંત્રી આશાબેન,પંચોલીતાલુકા પંચાયત સભ્ય શસાગરભાઈ