બાબુવાંઢ અને રાયમાવાંઢના ૦૪ ખેત મજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ગાગોદર નદીથી ૦૭ કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે ચારે તરફથી પાણી ફરી વળતા ૦૪ ખેત મજૂરો ફસાઈ ગયા હતા. ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્રને કરવામાં આવતા એસ.ડી. આર.એફની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી.8 કલાક બાદ રેક્સ્યુ કરાયું હતું