મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં લાલસર ચોકડી ખાતે ડીજે હરીફાઈ ના જે ગઈકાલે વિડીયો સામે આવ્યા હતા જે અંતર્ગત પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા વિડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ડીજે દ્વારા હરીફાઈ યોજી અને તમાશો કરનારને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.