ભાવનગર શહેરના ખેડૂતવાસ સુભાષનગર સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રોકડ સહિતની મત્તા ઉઠાવીને નાસી છૂટ્યા હતા. જે બનાવ મામલે મંદિરમાં લાગેલા CCTV વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. જે વીડિયોમાં ચોરીની ઘટના કેદ થઈ હતી બનાવ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.