નાદરખી ગામે રસ્તો ન બનાવી પાંચ લાખ થી વધુ ની ઉપચાત કરનાર વિરોધ TDO ને આવેદનપત્ર પાઠવ્યું માંગરોળ તાલુકાના નાદરખી ગામે રસ્તો ન બનાવી પાંચ લાખ જેટલી રકમ ની ઉપચાત કરી હોવાના આક્ષેપો સાથે ગ્રામ જનો એ કરી તાલુકાના વિકાસ અધિકારી ને રજૂઆત નાંદરખી થી ચંદવાણા તરફ જતો જૂનો રસ્તો જે રાતડા વિસ્તાર તરીકે ઓળખાતો હોય જે રસ્તા નો ચોમાસામાં ધોવાણ થતાં રસ્તો બનાવવા રજૂઆતો કરી હોય પણ રજુઆતો કરાતા આ રસ્તો ધ્યાને આવતા આ રસ્તો 2022/23 માં પાંચ લાખ સીતેર હજાર ની ર