ડેડીયાપાડા, સાગબારા અને સેલંબાના વ્યાપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી જેમાં સેલંબા બોર્ડર, સાગબારા બોર્ડર અને બેડા કંપની પાસે પોલીસ વિભાગ દ્વારા ચેક પોસ્ટ મૂકી પૈસા ઉઘરાવીને શોષણ કરવામાં આવે છે. આ વિષય સંદર્ભે હું ભરૂચ અને નર્મદા જિલ્લા પોલીસને યોગ્ય રજૂઆત કરી પોલીસ અધિક્ષકનું ધ્યાન દોરીશ.