અંબાજીમાં ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે અંબાજી મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું BDDS, SOG, ડોગ સ્ક્વોડ, ફાયર અને અન્ય શાખાઓના સહયોગ દ્વારા વિસ્તૃત મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના બને તો યાત્રિકોને અને મંદિરની સુરક્ષા ને લઈ કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.