સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી પસાર થતી નર્મદા કેનાલ પર આવેલ બ્રિજ અતિ જજરીત થવાથી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને તેનું આયોજન કેનાલ તરફ આપવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ના વરદ હસ્તે આ નર્મદા બ્રિજનું નવનીકરણ માટે ખાતમુરત કરવામાં આવશે જેમાં આરએમબીના અધિકારીઓ કલેકટર મામલતદાર અને શહેરીજનો તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે