આજે તારીખ 10 સપ્ટેમ્બર ના રોજ સાંજના પાંચ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ દ્વારા દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના લુટ ના ગુનામાંથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કરાયો હતો. જેમાં જેસાવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એફએમ રાદડિયા અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને આરોપીને જેલ ના સળિયા પાછળ દેખેલી કાયદેસરની કાર્યવાહી છે.