ગઢડા વલભીપુર ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સાહેબ તમારી પાસે લોકોના કામ કરવાનો સમય ન હોય તો રાજીનામું આપો ના નારા સાથે કોંગ્રેસ દ્વારા આજે શિહોર sdmને આવેદનપત્ર આપવામાં આવ્યું ગેરકાયદેસર રીતે પ્રતિનિધિત્વ આપ્યું છે આના વિરોધમાં આજે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઉમરાળા વલભીપુર ગઢડા ના કોંગ્રેસના કાર્યકરો રહ્યા હાજર