Install App
jitu9802
This browser does not support the video element.
બોરસદ: બોરસદ વાત્સલ્ય સ્કૂલ નજીકથી પીયાગોમાંથી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો
Borsad, Anand | Sep 9, 2025
બોરસદ પોલીસે વાસદ-તારાપુર હાઇવે રસ્તા ઉપર વાત્સલ્ય સ્કૂલ નજીકથી પિયાગોમાંથી કોડીન સીરપ (નશાકારક ) ની બોટલો ઝડપી પાડી હતી પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!