વિસર્જન કર્યા બાદ જે પણ દેખરેખ રાખવાની હશે તે રાખીશું પૂરતું પાણી રાખીશું 24 કલાક પાણી ભરેલી રાખીશું પણ તંત્ર દ્વારા અમને કોઈ પણ સંતોષ મળ્યો નથી. ગયા વર્ષે જે વિસર્જન કર્યું તે બે દિવસ બાદ તલાવ સૂકુ હતું ગણેશજીની મૂર્તિ અર્ધ વિસર્જિત હતી. તેના અમારી પાસે વિડીયો પૂરતા છે તંત્રને જાણ પણ કરી કલેકટર, SP, નગરપાલિકાને જાણ કરી છતાં પણ અમને કોઈ પણ પૂરતો સહયોગ મળ્યો નથી. અમે માન્ય છે કે કૃત્રિમ તળાવ સરકારના આદેશ મુજબ ચાલી રહ્યો છે.