Download Now Banner

This browser does not support the video element.

લુણાવાડા: નંદન આર્કેટમાં પટેલ જ્વેલર્સ શોરૂમમાં લૂંટ ના પ્રયાસ અને ફાયરિંગ મામલે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી

Lunawada, Mahisagar | Sep 7, 2025
મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ નંદન આર્કેટમાં પટેલ જ્વેલર્સ શોરૂમમાં આજે સવારે ફાયરિંગની ઘટના સામે આવી હતી એ અંગે જિલ્લા ડીવાયએસ એક વાગે પત્રકાર પરિષદ અને માહિતી આપી હતી. સવારના સમયે 7 થી 8 લોકોએ ગ્રાહક બની અને શોરૂમમાં આવી અને લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અને બહાર જઈ ફાયરિંગ પણ કર્યું હતું તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે આ અંગે ડીવાયએસપીએ પ્રતિક્રિયા આપી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ.
Read More News
T & CPrivacy PolicyContact Us