લીંબડી ST ડેપોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબડી હાઇવે પર જાખણ ના પાટિયા પાસે ગેડી લીંબડી વિદ્યાર્થી રૂટની ST બસ પેસેન્જર લેવા ઉભી રહી હતી ત્યારે પાછળ બગોદરા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર આગળ જતા આઇસર ટ્રક સાથે અથડાઇ પેસેન્જર લેવા ઉભેલી બસ પાછળ ધડાકાભેર અથડાઇ અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર સત્યજીત શક્તિસિંહ પરમાર તથા ગીતાબેન જયન્તિભાઇ ને ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં