શુક્રવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર લાલ ચર્ચ સામેથી ખરાબ રસ્તાના કારણે પસાર થઈ રહેલી કારનો ટાયર બ્લાસ્ટ થયું હતું.જેના કારણે સ્ટેરિંગ પરથી કારના ચાલે કે કાબૂમાવતા સામેથી આવતી ટ્રેનમાં કાર અથડાઈ હતી.ક્રેનમાં કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.