This browser does not support the video element.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મોટરસાયકલ શોધી ને મૂળ માલિક ને પરત કરતી સર્વેલન્સ ટીમ.
Amreli City, Amreli | Sep 6, 2025
તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સીટી પોલીસ સ્ટેશનના અરજદારશ્રીની ગુમ થયેલ મોટર સાયકલ શોધી અરજદારશ્રીને પરત આપતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જીલ્લામાં મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મુળ માલીકને પરત કરવા તથા "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીક ને પોતાનું મોટરસાયકલ શોધી પરત આપવા આવેલ.