This browser does not support the video element.
ભુજ: લાંબા સમયથી પકડ વોરંટમાં પકડવાના બાકી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
Bhuj, Kutch | Sep 2, 2025
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓએ લાંબા સમયથી પકડ વોરંટના આધારે સામાવાળા અજીતસિંહ ખેતુભા સોઢા રહે. હિંગરીયા તા. અબડાસા વાળાને પકડી પાડવા માટે સુચના આપેલ હતી. જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. યશવંતભાઇ ચૌહાણ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનીલભાઇ પરમાર, શક્તિસિંહ ગઢવી તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ તપાસમાં હતા દરમ્યાન હ્યુમન સોર