ખેડબ્રહ્માના રતનપુર ખાતે સાબરમતી નદીમાં નવ જેટલા માણસો ફસાયા હતા.વહેલી સવારે વહીવટી તંત્ર અને એનડીઆરએફ ની ટીમ દ્વારા તમામ લોકોને બચાવ કામગીરી કરવામાં આવી છે..આખી રાત વહીવટી તંત્ર આ લોકોના સંપર્કમાં રહ્યું હતું..કલેક્ટરશ્રી અને ડીએસપી શ્રી દ્વારા સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદની કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રતનપુર (સુકાઆંબા ) ખેડબ્રહ્મા ખાતે સાબરમતી નદીમાં કુ