Download Now Banner

This browser does not support the video element.

બોખીરાના ખેડૂતોએ વીજ સમસ્યા બાબતે પોરબંદરની વીજ કચેરીએ રજુઆત કરી #jansamasya

Porabandar City, Porbandar | Sep 24, 2025
પોરબંદરના બોખીરા વિસ્તારમાં ખેડૂતોને દિવસ દરમ્યાન પૂરતો 3 ફેઝ પાવર મળતો નથી જેને લઈને ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે.ખાસ કરીને આ વિસ્તારમાં ખેતીવાડી ફીડરોમાં દિવસ દરમ્યાન 6 થી 7 વખત વીજ કાપ સર્જાઈ છે જેથી ખેડૂતોને અવિરત વીજ પુરવઠો મળતો નથી જેથી ખેડૂતો દ્વારા પોરબંદરની પી જી.વી.સી એલ.વર્તુળ કચેરી ખાતે રજુઆત કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us