શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. ખેડૂતવાસ રાજપૂત સોસાયટીમાં રહેતા પરિવારજનો રામાપીર બાપાના મંદિરે દર્શન માટે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમ ઘરમાં ગેરકાયદે પ્રવેશી ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે બનાવ મામલે પોલીસને જાણ કરવામાં.આવી હતી. બનાવ અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.