This browser does not support the video element.
બોડેલી: જિલ્લા કક્ષાનો સમૃદ્ધિ કાર્યક્રમ બોડેલી ખત્રી વિદ્યાલયમાં યોજાયો
Bodeli, Chhota Udepur | Sep 12, 2025
છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો સમૃદ્ધિ કાર્યક્રમ બોડેલી ખત્રી વિદ્યાલયમાં યોજાયો છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ રાજ્ય કક્ષાએ ખત્રી વિદ્યાલય કરશે. NCERT ન્યૂ દિલ્હી સમગ્ર શિક્ષા ગાંધીનગર તથા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત સમૃદ્ધિ કાર્યક્રમ 2025–26 ખત્રી વિદ્યાલય મુકામે યોજવામાં આવ્યો હતો.