વઢવાણ: જિલ્લા ભાજપ દ્વારા શહેરના 6 ઉપપ્રમુખ 2 મહામંત્રી 6 મંત્રીઓ અને 1કોષાધ્યક્ષ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ