તાપી જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના અલગ અલગ ગામોના 67 તલાટીની આંતરિક બદલી કરવામાં આવી.તાપી જિલ્લા પંચાયત ખાતેથી શુક્રવારના રોજ 12 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ ની આંતરિક બદલી નો હુકમ કરવામાં આવ્યો હતો.જેમાં અલગ અલગ 67 જેટલા તલાટી ને તેમના સેજા માં બદલી કરવામાં આવી હતી.