ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ ની ઉજવણીના ભાગરૂપે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાથે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ અને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ના કાર્યક્રમોનું આયોજન કરવા માટે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી