ડીસા રાણપુર રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા આવેદનપત્ર પાઠવ્યું આજરોજ 28.8.2025 ના રોજ 5 વાગે ડીસા રાણપુર રોડ પર આવેલ 20 થી વધુ ગામના આગેવાનોએ નાયબ કલેકટર અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું. રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા સાથે બનાસની રેતી બનાસકાંઠામાં ઉપયોગ થાય તેવી માંગ કરાઈ.