પાલીતાણા શહેરના યોગીનગર વિસ્તારમાં ઉભરાતી ગટર સહિતના પ્રશ્ન મામલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે અને યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવી નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમને પ્રશ્ન પાલિકા હલ કરે તેવી માંગ કરવામાં આવી હતી