ઘાણાવડ ખાતે જાણીતા ખેડૂતો આગેવાન કેતનભાઇ ભટ્ટે ભારત સરકારના કપાસ પર આયા ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયથી ખેડૂતો પાયલ થશે તેવી દહેશત વ્યક્ત કરી છે ચાલુ સિઝનમાં ખેડૂતો નો કપાસનો પાક નીકળતા ની સાથે જ કપાસના ભાવ ગગડી જશે જેનું મુખ્ય કારણ બહારના દિવસોમાંથી આવતા કપાસ ઉપર આયાત ડ્યુટી નાબૂદ કરવાનું છે