Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ,૩૫૪૮ કેસોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.

Modasa, Aravallis | Sep 13, 2025
અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લાની તમામ કોર્ટોમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,અરવલ્લીના ચેરમેન શ્રીમતી એ.એન. અંજારીયાનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ રવિવાર બપોરે 1 કલાકે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી જેમાં,પ્રી-લિટીગેશન,લોક અદાલત,સ્પેશ્યલ સિટિંગના સહિત કેસોમાં કુલ ૩૫૪૮ કેસોનો સુખદ નિકાલ થયો હોવાનું સંબધિત અધિકારીએ જણાવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us