ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સુભાષનગર વિસ્તારમાં દબાણ હટાવવા કામગીરી કરાઈ, સુભાષનગર વિસ્તારમાં રોડને અડચણરૂપ દબાણો મનપા દ્વારા દૂર કરાયા, ધાર્મિક સ્થળ સહિતના દબાણો મનપા દ્વારા હટાવવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો, મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ વિરોધ કરી મંદિર તોડવા મામલે હિબાળો કરાયો, જોકે BMC દ્વારા ડિમોલેશન કામગીરી યથાવત રાખી દબાણો દૂર કરાયા હતા.