આજે તારીખ 28/08/2025 ગુરુવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાત ડૉ દત્તેશ દેવડા અવારનવાર ખૂબ ગંભીર સમસ્યામાં પીડાતા દર્દીઓને સારવાર આપી સંપૂર્ણ પણે સ્વસ્થ કરેલ હોવાના સમાચારો પ્રકાશિત થયેલ છે. ડૉ દત્તેશ દેવડા કોઈ પણ ગંભીર બીમારી થી પીડાતા દર્દીને એક નવો પડકાર સમજી પોતાની 100% આવડત અને સૂઝબુઝને લઈ ઘણા દર્દીઓના પરિવારોને નવજીવન આપેલ છે.